વૈવાહિક વિવાદોના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે ફરી લાગુ કરી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટની 2022ની ગાઇડલાઇન્સને દેશવ્યાપી દિશાનિર્દેશ તરીકે માન્યતા આપી છે, જે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ નોંધાતા ઘરેલુ હિંસાના કેસોમાં તાત્કાલિક ધરપકડને રોકે છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન…










