click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
Gujarat

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં (Melbourne) આવેલા સ્વામિનારાયણ મંદિરની (Swaminarayan Temple) દીવાલ પર નફરતભર્યા નારા લખવાનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. ઉપરાંત નજીકની બે રેસ્ટોરન્ટમાં પણ આવું જ કૃત્ય કરવામાં આવ્યું.

Last updated: 2025/07/24 at 11:14 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે આપત્તિજનક નારા લખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ 21 જુલાઈ, સોમવારે થઈ હતી, જ્યારે મંદિરના ભક્તોએ દિવાલ પર નોંધાયેલાં નારાઓ જોઈને તાત્કાલિક વાત સ્થાનિક સંસ્થાઓ સુધી પહોંચાડી. આ ઘટનાની સાથે નજીકની બે રેસ્ટોરન્ટમાં પણ સમાન પ્રકારના ઘૃણાસ્પદ લખાણો કરવામાં આવ્યા હતા, જેને લઈને આખા હિંદુ સમુદાયમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.

મંદિરના સંચાલકો અને ભક્તોએ આ પ્રકારની તોડફોડને લઈને ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. તેમનો કહેવું છે કે સ્વામિનારાયણ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે અને આવા નફરતભર્યા કૃત્યોથી માત્ર ઈમારત નહિ, પણ લાખો ભક્તોની લાગણીઓ પર ઘા પહોચે છે. મંદિર પરિસરમાં જાતીય અને ધર્મવિરોધી પ્રવૃત્તિઓને લીધે ભક્તોમાં ભય અને અસંતોષ જોવા મળ્યો છે.

🚨 Shree Swaminarayan Temple in Boronia was desecrated with red‑painted slurs telling our community to “Go home, Brown C**t.”
Read details here: https://t.co/Nq2xLLqdFg

Two nearby Asian‑run restaurants were also targeted—yet it’s the attack on the temple, a place of peace,… pic.twitter.com/1UnhooyYL1

— The Australia Today (@TheAusToday) July 24, 2025

લોકલ હિંદુ સમુદાય અને ધાર્મિક નેતાઓએ તરત જ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો અને આ ઘટનાની ગંભીરતા દર્શાવતા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલબર્ન પોલીસ વિભાગે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજ, ચશ્મદીદોના નિવેદન તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલાની અને નફરતભર્યા નારા લખવાની ઘટનાઓ અગાઉ પણ જોવા મળી છે. ઘણી વખત આવી ઘટનાઓમાં ખાલિસ્તાની જૂથોનો એંગલ સામે આવ્યો છે. જો કે તાજેતરની ઘટના પાછળ કોઈ ખાસ સંગઠન છે કે નહિ, તે હજુ તપાસનો વિષય છે. ઓસ્ટ્રેલિયાની સરકાર અને સુરક્ષા એજન્સીઓ માટે આ ઘટનાઓ એક મોટી પડકારરૂપ બની રહી છે, ખાસ કરીને જ્યારે ઓસ્ટ્રેલિયાના અનેક ભાગોમાં ભારતીય સમુદાય ઝડપથી વિસ્તરી રહ્યો છે અને બહોળી રીતે સામાજિક યોગદાન આપી રહ્યો છે.

આ પ્રકારની ઘટનાઓના કારણે માત્ર હિંદુ સમુદાયને નહીં પરંતુ સમગ્ર સંયુક્ત સમાજને નફરત અને વિભાજન તરફ ધકેલવાનો ખતરો રહે છે. તેથી, ઓસ્ટ્રેલિયન અધિકારીઓ માટે આવાં કૃત્યો સામે કડક કાર્યવાહી કરવી અને ધર્મસ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની ગયું છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, @india, Australia, Australia news, BAPS Swaminarayan Temple, Breaking news, gujarati news, Hindu organization, international news, latest news, Melbourne, news channel in india, Objectionable slogans, oneindianews, Swaminarayan Temple, ઑસ્ટ્રેલિયા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ભારતીય સમુદાય, મેલબર્ન, સ્વામિનારાયણ મંદિર, હિંદુ મંદિરો, હિંદુ સમુદાય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર
Next Article ગુજરાત ATSને વધુ એક સફળતા, AQISના આતંકીઓનાં મોબાઈલમાંથી મળ્યા ખતરનાક વીડિયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?