Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

latest news

4,361 stories

‘Avatar: Fire and Ash’ નું પોસ્ટર રિલીઝ થયું, ફિલ્મમાં થઈ નવા વિલનની એન્ટ્રી

હોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘અવતાર’ (Avatar)ના ત્રીજા ભાગને લઈને હવે નવા અપડેટ્સ સામે આવ્યા છે, જે ભારતીય દર્શકો માટે પણ રોમાંચક સમાચાર છે. અગાઉ રિલીઝ થયેલા ‘અવતાર’ અને ‘અવતાર: ધ વે ઓફ વોટર’ ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં અજોડ સફળતા મેળવી હતી.…

· 2 min read

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહને અસ્થાયી રીતે રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી, જે મહત્વપૂર્ણ રાજકીય સંકેતો આપી રહી છે. હરિવંશ નારાયણ…

· 2 min read

બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી

એર ઇન્ડિયાએ તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 14 જુલાઈ 2025ના રોજ ડીજીસીએ (DGCA) દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરતા, એર ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ નિરીક્ષણોમાં કોઈ ખામી…

· 2 min read

6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે

છ દાયકાઓ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપ્યા બાદ મિગ-21 લડાકુ વિમાન હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાનું આ ઇતિહાસિક ફાઈટર જેટ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢ એરબેઝ પરથી વિદાય લેશે. 1963માં વાયુસેનામાં સામેલ થયેલું મિગ-21 ભારતનું…

· 2 min read

Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં

UIDAI દ્વારા લોન્ચ કરાયેલ નવી Aadhaar FaceRD App હવે Google Play Store પર અર્લી એક્સેસ (ટેસ્ટિંગ ફેઝ)માં ઉપલબ્ધ છે, જેને એન્ડ્રોઇડ યૂઝર્સ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઇ શકે છે. આ એપ આધાર આધારિત ઓળખ પ્રક્રિયાને વધુ સુરક્ષિત, ડિજિટલ અને સરળ બનાવે…

· 2 min read

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જણાવ્યું હતું. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા…

· 3 min read

ચાલુ કાર્યકાળે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે તો શું થાય?– કોણ સંભાળશે રાજ્યસભાનો કારભાર અને ક્યારે યોજાશે ચૂંટણી

ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારે (21 જુલાઈ) સ્વાસ્થ્ય કારણોસર કાર્યકાળની વચ્ચે જ રાજીનામું (Resignation) આપી દીધું છે. 21 જુલાઈએ સાંજના સમયે આ સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધીને તેમણે ત્યાગપત્ર આપ્યો છે. બંધારણની કલમ 67(a) હેઠળ ઉપરાષ્ટ્રપતિ…

· 5 min read

એક મહિના પછી બ્રિટનનું F-35 ફાઈટર જેટ કેરળથી થયું રવાના

તકનીકી ખામીના કારણે છેલ્લા 39 દિવસથી કેરળના તિરુવંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર ઉભું રાખવામાં આવ્યું બ્રિટનનું એફ-35 ફાઈટર જેટ (Britain's F-35 Fighter Jet) હવે આખરે ભારત છોડીને બ્રિટન તરફ રવાના થઈ ગયું છે. 14 જૂનના રોજ હિંદ મહાસાગર…

· 2 min read

અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG)  સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે.…

· 2 min read

કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ

શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુરાદાબાદનો દર્શાવીને વાયરલ કર્યો હતો. તાજેતરમાં મુઝફ્ફરનગર પોલીસના ધ્યાને એક વિડીયો આવ્યો હતો, જે…

· 2 min read