Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

latest news

4,360 stories

‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’

લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ થવાની જાહેરાત કરી છે. જો કે, AAP 2024ની લોકસભા…

· 4 min read

થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું

સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ…

· 2 min read

થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા

એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વનીકરણ વિભાગ થરાદ, તેમજ વહીવટી તંત્ર થરાદ અને નગરપાલિકા…

· 2 min read

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ૪૯૦ વિદ્યાસહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી ૨૦૨૫ અંતર્ગત આયોજિત નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ કાણોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધોરણ ૧ થી ૫ માટે પસંદ થયેલા કુલ ૪૯૦ વિદ્યા…

· 2 min read

તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ

દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયેલી 16 FIRને રદ કરી દીધી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની સિંગલ બૅન્ચે આ…

· 2 min read

સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોના ૧૦૦થી વધુ કામોને અમલમાં મુકતા વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. સમારંભ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ,…

· 2 min read

UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો

દુબઈ, જે પોતાના વૈભવી ગગનચુંબી ઇમારતો અને વિશ્વવિખ્યાત આર્કિટેક્ચર માટે જાણીતું છે, હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ Ciel Tower દ્વારા ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચવા જઈ રહ્યું છે. બુર્જ ખલીફા પછી હવે Ciel Tower દુબઈના ગગનચુંબી ખજાને વધુ ભવ્યતા આપશે.…

· 2 min read

છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, EDના દરોડા બાદ કરોડોના શરાબ કૌભાંડ મામલે કાર્યવાહી

નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગની ગંભીર તપાસ ચલાવતી એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને 18 જુલાઈ, શુક્રવારે, સવારે ધરપકડ કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલ સામે આ કાર્યવાહી રૂ. 2100 કરોડના શરાબ કૌભાંડના સંબંધમાં…

· 2 min read

છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં એક દલદોજ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, જ્યાં એક રિક્ષાચાલકે એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટના 18 જુલાઈ, શુક્રવારની સવારે બની હતી, જ્યારે છત્રાલ ઓવરબ્રિજ…

· 2 min read

બનાસકાંઠા પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ્લા કલેક્ટર સહિત સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અંદાજિત આશરે ૪૦ વર્ષીય મંજુલાબેન (નામ…

· 2 min read