Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

latest news

4,358 stories

છત્તીસગઢના સુકમામાં 23 ખૂંખાર નક્સલીઓએ એક સાથે કર્યું સરેન્ડર, 1.18 કરોડનું હતુ ઇનામ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાંબા સમયથી વોન્ટેડ હતાં અને આ તમામના માથા પર…

· 2 min read

આણંદ સુપર માર્કેટમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા મનપાની નોટિસ

આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવેલી આ સુપરમાર્કેટમાં 350થી વધુ દુકાનો છે, જેમાં ઘણા વર્ષોથી વેપાર થઈ રહ્યો…

· 2 min read

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર  એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં…

· 3 min read

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી મોસમમાં થયેલા પલટા સાથે જ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વી જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ નોંધાયું છે. હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, આગામી 16 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ ની…

· 2 min read

બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત

કોલકાતામાં સ્થિત પ્રખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કલકત્તાના કેમ્પસમાંથી એક આંચકાજનક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે, જેને લઈ શૈક્ષણિક પરિસરમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના શુક્રવારની રાત્રે બની હતી, જ્યાં સંસ્થાના બોયઝ હોસ્ટેલમાં એક…

· 3 min read

પાટણ કલેક્ટર તુષાર ભટ્ટનો મહત્વનો નિર્ણય

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામ ગોચનાદ નજીક રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા સ્ટેટ હાઈવે (SH-55) પર આવેલ બનાસ નદીના જૂના બ્રિજની હાલત ધ્યાને લઇને આગામી અનિચ્છનીય બનાવોને ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા મહત્વનો પગલું ભરવામાં આવ્યું છે. આ બ્રિજ વર્ષ ૧૯૬૫માં બનાવવામાં આવ્યો…

· 2 min read

ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર

કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્ષેત્રે…

· 2 min read

ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો

આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકી‌એ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના કોઈ વ્યક્તિને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થઈ તે મુશ્કેલીને દૂર કરવાનું કામ‌ મેં હરહંમેશા કર્યું…

· 3 min read

T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, પહેલીવાર આ ટીમ રમશે

આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે સુધી 15 ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ…

· 2 min read

ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. ત્યારે શનિવારે (12મી જુલાઈ) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક…

· 2 min read