Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

latest news

4,358 stories

8 દિવસ, BRICS સમિટ, 5 દેશ અને 4 સર્વોચ્ચ સન્માન: 10 વર્ષની સૌથી લાંબી અને સફળ વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની આઠ દિવસીય વિદેશ યાત્રા દેશના રાજદ્વારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની છે. 10 જુલાઈ, 2025ના રોજ તેઓ દિલ્લી પરત ફર્યા, ત્યારે તેમણે પાંચ દેશોની મુસાફરી પૂર્ણ કરી હતી, જેમાં તેઓએ ન માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને…

· 2 min read

અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ બળિયાકાકા ચાર રસ્તા પાસે બુધવાર મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો, જેમાં BRTS બસના નિયંત્રણ ગુમાવવાના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટનાની વિગતો અનુસાર BRTS બસ અત્યંત ઝડપી ગતિએ…

· 2 min read

દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. તેઓ આજે એવા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલ જેવા મહત્ત્વના દેશોએ મોદીને તેમના…

· 4 min read

“એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર પાટણમાં પ્રબુદ્ધ નાગરિકોનો મંચ! : કે.સી. પટેલની આગેવાની હેઠળ દેશભક્તિનું ઘૂંટણિયું સૂત્ર ગૂંજ્યું

આજ પાટણના એ.પી.એમ.સી. હોલે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સમેલન યોજાયું. કાર્યક્રમની આગેવાની કરી HUDCO ના ચેરમેન કે.સી. પટેલ એ, જેમના ઉદઘાટન ભાષણમાં દેશના હિત માટે વેદનાભર્યું અને આત્મવિશ્વાસપૂર્વક ભાષણ આપ્યું. વિશિષ્ટ વાત એ રહી કે, પાટણ જિલ્લાના…

· 1 min read

તાંબા પર 50%, તો દવાઓ પર 200% ‘ટ્રમ્પ ટેરિફ’, ભારતને પણ કરશે અસર

અમેરિકા સાથે વૈશ્વિક વેપાર સંબંધી તણાવ એક નવા પડાવે પહોંચ્યો છે, કારણ કે અમેરિકા ના પૂર્વ અને હાલના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ યુદ્ધની ઘોષણા કરી છે. 8 જુલાઈ 2025ના રોજ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’…

· 3 min read

ભારતીયોને નહીં મળે 23 લાખમાં ગોલ્ડન વિઝા, યુએઈએ કર્યો ખુલાસો

યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અહેવાલને અફવા તેમજ ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. 23 લાખમાં ગોલ્ડન વિઝાના…

· 3 min read

‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં સહકારી ક્ષેત્ર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે…

· 2 min read

ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા એપલના COO

એપલે ભારતીય મૂળના સાબિહ ખાનની ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિમણૂક કરી છે. Jeff Williams નિવૃત્ત થતાં તેમની જગ્યા સાબિહ ખાન સંભાળશે. આ દરમિયાન સિલિકોન વેલીમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે એપલના નવા CEO કોણ બનશે. કારણ કે,…

· 3 min read

રાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના ‘આંદોલનકારીઓ’ થયા એક્ટિવ

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય તાપમાન ઉંચે ચઢી રહ્યું છે, અને હવે ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારાની પ્રક્રિયા itself વિવાદિત બની ગઈ છે. ચૂંટણી પંચે રાજ્યભરમાં મતદાર યાદીમાંથી અયોગ્ય અને નકલી નામો દૂર કરવા માટે જે ચકાસણી અભિયાન શરૂ…

· 3 min read

ઈન્ડિયન નેવીને મળ્યું પહેલું સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ વેસલ ‘નિસ્તાર’, રેસ્ક્યૂ ઓપરેશનમાં મળશે મદદ

ભારતીય નૌકાદળે 8 જુલાઈ, 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા અને સામુદ્રિક રાહત ક્ષમતા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા નૌકાદળને પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ ‘INS નિસ્તાર’ સોંપવામાં આવ્યું. ‘નિસ્તાર’ માત્ર સહાયક જહાજ…

· 3 min read