સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો છે. સંપૂર્ણ પૃથ્વી પર અધર્મનું આવરણ ફેલાયેલું છે. આવા સમયે ધર્મની બાજુએ ઊભા…










