Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

localnewsingujarat

1,450 stories

મધ્ય-પૂર્વ તણાવની અસર : UAEએ પાકિસ્તાન પાસેથી $3.5 અબજ કરજની તાત્કાલિક વસૂલાત માંગતા આર્થિક સંકટ ઊંડું

મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે, જેમાં પાકિસ્તાન પર સીધી અસર પડી રહી છે. સંયુક્ત આરબ અમીરાત એ પોતાની આર્થિક સુરક્ષા મજબૂત બનાવવા માટે પાકિસ્તાન પાસેથી બાકી રહેલા $3.5 અબજ કરજની તાત્કાલિક ચુકવણી કરવાની માંગ…

· 3 min read

દેડિયાપાડામાં ભાજપાની ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ, ચૂંટણી તૈયારીઓ તેજ

આગેવાનોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસાવા (ઉપપ્રમુખ), ડૉ. પ્રફુલ વસાવા તથા એડવોકેટ રાજ વસાવા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન…

· 1 min read

‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’ – ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ કર્ણાવતીમાં યોજાશે

1400થી વધુ રજિસ્ટ્રેશન, 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઉભરતા ક્રિએટર્સ માટે પણ ઉત્તમ તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રા.સ્વ.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહેશે. પ્રફુલ ગર્ગ, મિનાક્ષી શહેરાવત, નિખિલ ચંદવાની, જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી (અમદાવાદી મેન), કુલદીપ કલેર…

· 3 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ

નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ…

· 3 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા તણાવ : માલદા ખાતે મતદાર યાદી મુદ્દે હિંસક વિરોધ, 7 અધિકારીઓ 8 કલાક સુધી બંધક

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ તંગ બનતું જાય છે. માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં મતદાર યાદી સંબંધિત વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં ગુસ્સે ભરાયેલા ગ્રામિણોએ સાત ન્યાયિક અધિકારીઓને આશરે 8 કલાક સુધી એક કચેરીમાં ઘેરી રાખીને બંધક બનાવ્યા હતા.…

· 3 min read

કચ્છમાં ગૂગલ મેપ્સથી મંદિરોની ઓળખ કરી રાત્રે ચોરી કરતા બે આરોપીઓને ગુજરાત પોલીસે પકડાયા

કચ્છ જિલ્લામાં પોલીસે મંદિરોને નિશાન બનાવીને કરવામાં આવેલ પૂર્વયોજિત ચોરીની લૂંટની ઘટના ઉજાગર કરી છે. આ મામલે જાવેદ ઘાંચી અને પાંચાભાઈ કોળી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગૂગલ મેપ્સના ઉપયોગથી દૂર-દુર્ગમ અને ઓછા વસ્તીવાળા મંદિરોની ઓળખ કરતા…

· 2 min read

અમિત શાહ : કેન્દ્ર સરકારના પ્રયત્નથી બસ્તર સહિત 12 રાજ્યો નક્સલમુક્ત બની, વિકાસ તરફ આગળ વધ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશ લાંબા સમયથી લાલ આતંક (નક્સલવાદ)થી પીડિત હતો અને તેની અસર 12 રાજ્યોમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ‘નક્સલમુક્ત ભારત’ના સપનાને સાકાર કરવા સતત કાર્યરત છે. બસ્તર…

· 2 min read

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય…

· 3 min read

DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે…

· 3 min read

લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/2036010198587126259 છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર…

· 3 min read