Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

ઉદય સુરેશ કોટક બન્યા ગિફ્ટ સિટી (GIFT) ના નવા ચેરમેન, ડૉ. હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રના દિગ્ગજ ઉદય સુરેશ કોટકને GIFTCL ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂકનો સત્તાવાર ઠરાવ અને તાત્કાલિક…

· 2 min read

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા ‘આશા’ને પાંચ સ્વસ્થ બચ્ચાઓનો જન્મ, ભારતના ચિત્તા સંરક્ષણ યાત્રા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની માદા ચિત્તાએ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. આ ઉત્સાહજનક ઘટના ભારતમાં ચિત્તા સંરક્ષણ અભિયાનને વધુ મજબૂત બનાવે છે. હજી સુધી ભારતમાં ચિત્તાના બચ્ચાઓની કુલ સંખ્યા 24 પહોંચી…

· 3 min read

AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના બજેટની સરખામણીમાં ₹3,017 કરોડનો વધારો દર્શાવે છે. આ બજેટમાં શહેરના…

· 3 min read

લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ્લા બે દિવસથી ગૃહમાં સતત હોબાળા અને સ્થગિત કાર્યવાહી વચ્ચે સરકાર તરફથી પીએમના…

· 4 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી…

· 2 min read

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન : સંમેલનમાં અલ્પેશનો હુંકાર, કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી વિશેષ બાબત એ રહી કે ઠાકોર સેનાના…

· 7 min read

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો…

· 2 min read

સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા, નાસામાંથી નિવૃત્તિની જાહેરાત

ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ સુધી નાસામાં સેવા આપ્યા બાદ તેમણે ડિસેમ્બર 2025ના અંતમાં નિવૃત્તિ લીધી હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ…

· 3 min read