સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25250 ની નીચે ખુલ્યો
ભારતીય શેરબજારો માટે આજે પણ કુલ મળીને નબળા અને ચિંતા જનક સંકેતો જોવા મળી રહ્યા છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા રોકડ અને ફ્યુચર્સ માર્કેટમાં મળીને રૂ. 4,657 કરોડનું મોટું વેચાણ થયું છે, જેનાથી બજારની ભાવના પર સ્પષ્ટ દબાણ છે.…










