રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓ દોડતા થયા, AQI 300ને પાર પહોંચી ગયો
ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી…










