Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

localnewsingujarat

1,450 stories

નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ

ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' હજી ચાલુ છે અને તે પૂરતો…

· 3 min read

પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

કહેવત છે — "દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે." આ કહેવત હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની સરકાર અને પૂરપીડિતોના મનમાં ચોક્કસ ગૂંજતી હશે, કારણ કે 'દિતવાહ' વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને મદદના નામે પાકિસ્તાને જે રાહત સામગ્રી મોકલી છે, તે…

· 2 min read

રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ

દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોની લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ઈન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ…

· 2 min read

ગુજરાતમાં ‘SIR’ ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને હાલમાં તેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવી મતદાર યાદી જારી થવાની પ્રક્રિયા નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લગભગ…

· 2 min read

સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અતિ પ્રાચીન એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો હતો. ઢોલ-શરણાઈના પરંપરાગત સ્વાગત વચ્ચે તેમણે મંદિર પરિસરમાં પ્રવેશ…

· 2 min read

ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘ગુજરાત લોકભવન’ રાખવામાં આવ્યું છે. તેમણે…

· 2 min read

દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ

તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’ જેવા સંવેદનશીલ મુદ્દાની આડમાં ભારત સરકાર અને સુરક્ષાદળો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી…

· 3 min read

અમદાવાદની હવા બની ઝેરીલી, આટલે પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ

અમદાવાદમાં હવામાનની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણના વધતા સ્તરે શહેરના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. તાજેતરના આંકડા મુજબ આજે અમદાવાદનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 244 નોંધાયો છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને થલતેજ વિસ્તાર સૌથી…

· 2 min read

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની…

· 2 min read

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા

મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જોવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગયો. આ પુલના કાટમાળ નીચે 10 લોકો દટાયાની માહિતી સામે આવી રહી છે. જેમાં…

· 2 min read