Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

localnewsingujarat

1,450 stories

વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમણે દેશભરમાં લાખો લોકોને એકસાથે જોડીને વંદે માતરમનું સામૂહિક ગાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 64.66 ટકા મતદાન નોંધાયું છે,…

· 2 min read

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો

ક્રિકેટ ચાહકો માટે ખુશીની ખબર એ છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું નક્કી થયું હોવાનું એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ…

· 3 min read

રાહુલ ગાંધીને સત્તાવાર રીતે ‘પાગલ’ ઘોષિત કરવો જોઈએ : હિમંત બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કડક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને સંબોધતાં કહ્યું કે, “રાહુલ ગાંધી પાગલ છે, તેમની વાત પર ધ્યાન આપવું જ નહીં.” સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી સતત વિવાદાસ્પદ અને અસમંજસ…

· 2 min read

બિહારમાં મતદાન વચ્ચે RJDના ભ્રામક દાવાઓથી રાજકીય રડારોળ

6 નવેમ્બર 2025ના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારથી જ શરૂ થયું, જેમાં મોટા પ્રમાણમાં મતદાતાઓએ લોકશાહી તહેવારમાં ભાગ લીધો. પરંતુ મતદાનની પ્રક્રિયા વચ્ચે રાજકીય રડારોળ પણ જોવા મળ્યો. મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાજદ (RJD)એ ચૂંટણી પંચ સામે ગંભીર…

· 2 min read

સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાં માટે 8 માળનું નિવાસ બિલ્ડિંગ, કેન્ટીનની પણ સુવિધા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને જ્યાં ગુજરાતભરના હજારો દર્દીઓ રોજ સારવાર માટે આવે છે, ત્યાં દર્દીઓના સગાઓ માટે મોટી રાહતના સમાચાર છે. હોસ્પિટલ કેમ્પસમાં જ આધુનિક સુવિધાઓથી સજ્જ આઠ માળનું ‘રેન બસેરા’ બિલ્ડિંગ તૈયાર…

· 2 min read

ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ અગ્રણી નવીનતાઓ રજૂ કરી: QSIP: ભારતની પોતાની ક્વોન્ટમ સુરક્ષા ચિપ; 25-ક્વિબિટ QPU: ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, જે ગણતરીના ભવિષ્યને શક્તિ આપશે; અને CAR-T સેલ થેરાપી: ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર સેલ થેરાપી, જે ભારતીય…

· 3 min read

વિદેશમાં નોકરીના બહાને સાયબર ગુના કરાવવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એકની ધરપકડ

ગુજરાતમાંથી વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાઓને બંધક બનાવીને સાયબર ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે. આ રેકેટમાં ચીનની ગેંગનો પણ સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના યુવાનોને થાઈલેન્ડ, બેંગકોક અને મ્યાનમારની કંપનીઓમાં “ડેટા એન્ટ્રી ઓપરેટર” તરીકે…

· 3 min read

નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દીપોત્સવના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ…

· 2 min read

વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમ સાથે PM મોદીની મુલાકાત, ટ્રોફી સાથેની તસવીરો આવી સામે

આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઐતિહાસિક વિજય હાંસલ કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. આ મુલાકાત વડાપ્રધાનના નવી દિલ્હીમાં સ્થિત નિવાસસ્થાને યોજાઈ હતી, જ્યાં મોદીએ આખી ટીમનું ગરમજોશીથી સ્વાગત કર્યું અને ભારતને પહેલીવાર…

· 3 min read