Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

localnewsingujarat

1,450 stories

જાળિયા શિવકુંજ આશ્રમમાં ઉજવાયો તુલસી વિવાહ પ્રસંગ

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો. આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો. દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ તુલસી વિવાહ પ્રસંગની ઉજવણીમાં ગોરણી…

· 1 min read

નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન

તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ…

· 1 min read

ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વીરા સુલેમાન…

· 2 min read

રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને…

· 3 min read

આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે…

· 3 min read

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો, 9નાં મોત

બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ્રાણઘાતક હુમલો કર્યો, જેમાં એલિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના બે કમાન્ડો સહિત કુલ…

· 3 min read

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભંડાફોડ, સરથાણા હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી ‘હોમ ટાઉન હોટલ’માં પોલીસે એક હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ હોટલમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ત્રણ વિદેશી યુવતીઓને મુક્ત…

· 3 min read

અમદાવાદમાંથી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓની ધરપકડ

અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ મહિલાઓ છેલ્લા કેટલાંક મહિનાથી શહેરના…

· 3 min read

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં કૃષ્ણ…

· 1 min read

ભારત-અમેરિકા વચ્ચે 10 વર્ષની ડિફેન્સ ડીલ, સંરક્ષણ મંત્રીએ ગણાવી નવા યુગની શરૂઆત

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક 10 વર્ષનો સંરક્ષણ કરાર હસ્તાક્ષર થયો છે, જે બંને દેશોની રક્ષા ભાગીદારીને નવા સ્તરે લઈ જશે. આ કરાર પર હસ્તાક્ષર માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં વ્યક્તિગત રીતે…

· 2 min read