Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

યુએઇથી ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડીને ભારત લવાઈ રહ્યો છે

પંજાબ પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓને મોટી સફળતા મળેલી છે કારણ કે ખાલિસ્તાની આતંકવાદી પરમિંદર સિંહ પિંડીને યુએઇમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના સક્રિય સભ્ય પિંડી પર બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકી…

· 3 min read

પીએમ મોદીએ લોન્ચ કર્યું સ્વદેશી BSNL 4G, એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું

પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર્કને સમગ્ર ભારતમાં અંદાજે 97,500 મોબાઇલ ટાવર સાઇટ્સ…

· 3 min read

અમદાવાદ : એનઓસી વિના 385 પીજીને AMC દ્વારા નોટિસ, મોટી કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) વ્યવસ્થા પર નિયંત્રણ લાવવા માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે કોઈપણ PG સોસાયટીના 'નો ઑબ્ઝેક્શન સર્ટિફિકેટ' (NOC) વિના ચલાવી શકાશે…

· 3 min read

નવરાત્રિનો પાંચમો દિવસ, જાણો મા સ્કંદમાતાની કથા અને મંત્ર

નવરાત્રિનો પાંચમો દિવસ માતા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની આરાધનાને અર્પિત છે. માતા સ્કંદમાતા એ એવી દેવી છે જેઓ પોતાના ખોળામાં દેવસેનાપતિ કુમાર કાર્તિકેય (સ્કંદ)ને ધારણ કરે છે. “સ્કંદ” એટલે કાર્તિકેય અને “માતા” એટલે માતા, એટલે કે સ્કંદની માતા. માતાનો આ સ્વરૂપ…

· 3 min read

KDCC બેંકના સેવાલીયા શાખાના બાકીદારના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી

ધી ખેડા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક લી. નડીઆદની સેવાલીયા શાખામાંથી ધીરાણ લેનાર અશોકગીરી માયાગીરી ગોસ્વામી,મુ.નવાકુવા, થર્મલ, તા.ગળતેશ્વર, જી.ખેડા તેમજ તેમના પુત્ર મુકેશગીરી અશોકગીરી ગોસ્વામી,મુ.નવાકુવા,થર્મલ,તા.ગળતેશ્વર, જી.ખેડા એ ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંક ધ્વારા ઉઘરાણી કરતાં તે રકમની પરત ચુકવણી…

· 2 min read

સક્ષમ દિવ્યાંગ થેરાપી સેંટર નડિયાદ દ્વારા દિવ્યાંગ જનોને માતાજીના આશીર્વાદ પ્રાપ્તિ અર્થે એક દિવસિય નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન

આ આયોજનને ઉત્સાહવર્ધક બનાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડીઆદ વિભાગના કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના વિકાસભાઈ શાહ તેમજ સક્ષમના પ્રદેશ અધ્યક્ષ પ્રફુલભાઈ એડનવાલા મુખ્ય હતા. જેમાં અન્ય સંસ્થાઓ એ પણ આ મહોત્સવ માં…

· 2 min read

કપડવંજમાં વાછરડાંને કારમાં ભરી જતી ત્રિપુટી ઝડપાઈ

હાલમાં નવરાત્રીના તહેવાર નિમિત્તે કપડવંજ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કપડવંજ ગરોડ નાકા પાસે અવાવરુ જગ્યામાં અંધારામાં એક મારુતી સુઝુકી કંપનીની બલેનો ગાડી ઉભી રાખી ત્રણ ઇસમો ત્યાં બેસી રહેલ વાછરડાની ચોરી કરી…

· 3 min read

ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં હિંસા : મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, આગજની, 60ની ધરપકડ

ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્યો. ઘટના એવી બની કે પ્રારંભમાં એક હિંદુ યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને ટોળા…

· 2 min read

નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે દેવી કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, કારણ…

· 3 min read

અંબાપુર હત્યામાં પકડાયેલા આરોપીનું એન્કાઉન્ટર

અમદાવાદના અંબાપુર ગામમાં તાજેતરમાં સર્જાયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી સાથે પોલીસ વચ્ચે ઘડાયેલ એન્કાઉન્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યું છે. આ કેસમાં આરોપી ખૂબ જ હિંસક અને સંખ્યાબંધ ગુનાઓમાં સામેલ હોવાની માહિતી મળી છે અને એના કારણે તેને 'સાયકો કિલર' તરીકે…

· 3 min read