નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ દ્વારા ૧૫મુ વાર્ષિક અધિવેશન યોજાયું
૩ ઓગસ્ટ ૨૦૨૪ સાક્ષરનગરી નડિયાદના આંગણે તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા -૧૫ મો વાર્ષિક અધિવેશન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાન પરિચય, ફૂલહાર વિધિ ઉત્સવ ઉજવણી સાથે...
સલુણ-શંકરપુરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો રૂ. ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદા?...
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે કરી હતી “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના
ઉત્તરસંડા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત થયો હતો આત્મસાક્ષાત્કારનો અનુભવ ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખ...
સિટી બસનું ફરી વખત સૂરસુરીયુ
વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે. પાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્?...
હાથનોલી ગામના પ્રાકૃતિક કૃષિકારના કારેલી અને ગુવાર ખાશો તો સ્વાદ દાઢે વળગશે
આજે અનિયમિત વરસાદ અને મોંઘાદાટ રાસાયણિક ખાતરોને કારણે આપણને ઘણી જગ્યાએ ખેડુતો બોલતા જોવા મળે છે હવે ખેતીમાં પહેલા જેવી મજા નથી રહી. ત્યારે ખેતી જગતમાં પ્રાકૃતિક ખેતી એક મજબુત વૈકલ્પિક વ્યવ...
ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જિલ્લામાં ક્રાઈમ રેસ્યો ઘટાડવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાઈમ ડિટેક્શનની કામગીરીથી અનેક કેસો પણ ઉકેલવામાં આવી રહ્યા છે. પોલીસન?...
આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો
આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં વિશ્?...
નડિયાદના ડભાણ બ્રીજ પર ટામેટા ભરેલ વાહન પલટી મારી
નડિયાદના ડભાણ બ્રીજ પર ટામેટા ભરેલ વાહન પલટી ખાઈ ગયું, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં, નેશનલ હાઇવેની પેટ્રોલીંગની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો નડિયાદ ?...
નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનો નારાજ : વિરોધના ભારેવંટોળ
તાજેતરમાં વિધાનસભાના બજેટસત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. નડિય?...
નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...