Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

nadiad police

144 stories

નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈએ ઉપસ્થિત રહી અસત્યના પ્રતીક સમા રાવણ પર સત્યના વિજય રૂપે રાવણ…

· 1 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની જાહેરાત : નવદુર્ગા ગરબા મહોત્સવમાં ખરીદેલા પાસના નાણાં 7 હજાર દીકરીઓને પરત અપાશે

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ચરોતરના સુપ્રસિદ્ધ અને સૌથી મોટા ગરબા મહોત્સવ ખાતે આઠમના નોરતે માં જગદંબાના સ્વરૂપ સમી દીકરીઓ માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. નડિયાદના ધારાસભ્ય દ્વારા તા. 1 સપ્ટેમ્બર 2024 થી લઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી…

· 1 min read

નડિયાદ : સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું આયોજન

પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ મંદિર નડીયાદ સંચાલિત સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું…

· 2 min read

નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કેમ્પ યોજાયો. આ કેમ્પમાં મંદિર કોઠારી સર્વમંગલ સ્વામી, સંતશ્રી ધર્મનીલય…

· 1 min read

નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો

સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"નુ આયોજન થયુ. આ કાર્યક્રમ માં ૩૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો એ ખુબ…

· 2 min read

નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું અને તે મુજબ શણગારવામાં આવ્યું.અને દાદાને ગામઠી…

· 1 min read

નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા

નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવાણ થયેલ રસ્તાઓને ફરી બનાવવાની કામગીરી R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી…

· 1 min read

નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો

નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, બાળ લગ્ન તથા પોક્સો એક્ટ 2012 વિશે માહિતગાર કરી બાળકોને મળેલા અધિકારો…

· 1 min read

નડિયાદમાં UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત ‘ગરબા રોક્સ’નું આયોજન કરાયું

નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થશે. ત્યારે બુધવારે નડિયાદમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં ભણતી અંદાજીત 700થી વધુ દીકરીઓએ તાળીઓના તાલે ગરબાની રંગત માણી હતી. મહત્વની…

· 1 min read

નડિયાદ એન.ડી.દેસાઈ યુનિવર્સિટી ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન સમારોહ યોજાયો. જેમાં નશાબંધી વિષય ઉપર સમજણ આપવામાં આવી હતી. જેમાં ડૉ.કિંજલબેન વસાવા, આ.પ્રોફેસર્સ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ…

· 1 min read