નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે…










