Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

nadiad police

144 stories

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના રમતવીરનું સન્માન કરાયું

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના માર્શલ આર્ટ શીખતા રમતવીરોનો સન્માન સમારંભ યોજાયો હતો. રાજ એકેડમીના કુ. તુલસી દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા USA ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. કોચ રાજ કૌશિક…

· 1 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ઝૂંપડી ઝૂંપડીમાં બેસાડી અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા અને ગામઠી થીમ…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર અપાયા

નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત આયોજકો દ્વારા તા.૧ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને જન્મદિવસે પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે અપાઈ હતી. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવદુર્ગા નવરાત્રી…

· 1 min read

નડિયાદ : ચોરી કરતા રીઢા ચોર આરોપી સાથે ૩ મોટર સાયકલ કબ્જે કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ્રિચક્રી વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તથા નોંધાયેલ ગુનાઓ ડીટેકટ…

· 2 min read

૫ રાજ્યની જિલ્લા બેંકના ચેરમેન-ડિરેક્ટરે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ ની મુલાકાત લીધી

Bankers Institute of Rural Development (BIRD), Lucknow દ્વારા ભારત દેશમાંથી 5 રાજ્યની જિલ્લા બેંકના ચેરમેન,વાઇસ ચેરમેન , ડિરેક્ટર તથા નાબાર્ડના અધિકારીઓની સાથે કુલ મળી 30 જેટલા સહકારી આગેવાનો તથા અધિકારીઓ દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદની મુલાકાત…

· 1 min read

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ નીદિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવનીની ભવ્ય ઉજવણી…

· 1 min read

નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ

નડીયાદ જીલ્લા BJP કાર્યાલયમાં તા. ૭-૯-૨૦૨૪ ના રોજ જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ IT Infotech, Nadiyad દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ નો એક સેમીનાર આપવામાં આવ્યો. જેમાં આજના સમયમાં સોશીયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ વિષે ભાજપના લગભગ ૩૦૦ કાર્યકરોને માહિતી આપવામાં આવી.…

· 1 min read

નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અનોખા ચોકલેટોના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે ગણપતિ દાદા ના આગમન પ્રસંગે હનુમાન દાદાને ચોકલેટોના શણગારવામાં આવ્યા. અને ગર્ભ ગૃહ ને…

· 1 min read

બાપા ફ્રોમ છાપા, ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

નડિયાદમાં રહેતા શ્રી હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે  'બાપા ફ્રોમ છાપા' ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ-સ્થાપન થી લઈને મૂર્તિ-વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી…

· 2 min read

નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન…

· 1 min read