Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

Narendra Modi

4,133 stories

રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ તેજ : પંજાબમાં Z+ સુરક્ષા પાછી, કેન્દ્રે આપી Z કેટેગરી સુરક્ષા

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં તણાવ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તેમની Z+ સુરક્ષા પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. આ ઘટનાના થોડા કલાકોમાં જ…

· 3 min read

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો

મહારાષ્ટ્રના નાશિક માં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO યુનિટમાં ચાલી રહેલા કથિત યૌન ઉત્પીડન અને ધર્માંતરણ દબાણના કેસમાં હવે FIRની વિગતવાર વિગતો સામે આવી છે. આ કેસમાં અનેક મહિલા કર્મચારીઓએ ગંભીર આરોપો લગાવ્યા છે, જેને પગલે પોલીસ અને તપાસ…

· 3 min read

સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

સુરતના પાલ અને સિટીલાઇટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિમ ટ્રેનર દ્વારા એક પરણિત મહિલાને ફસાવી બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે આરોપી શબ્બીર અસગર ટ્રંકવાલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. માહિતી અનુસાર, પાલ…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે

ભારતીય રાજકારણમાં ફરી એકવાર મોટો કાનૂની વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે લગાવી દીધો છે. આ નિર્ણય આસામ સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેને લઈને…

· 3 min read

ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી

ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ પાકિસ્તાન અને ચીન જેવી દ્વિ-મોરચાની પડકારો સામે વધુ અસરકારક પ્રતિસાદ…

· 3 min read

EDની કાર્યવાહી : AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા, તાજેતરમાં બન્યા હતા ડેપ્યુટી લીડર

બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ…

· 2 min read

બિહારમાં રાજકીય ઇતિહાસ રચાયો : સમ્રાટ ચૌધરી બન્યા 24માં મુખ્યમંત્રી, ભાજપના પ્રથમ CM

બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. સમ્રાટ ચૌધરી એ પટનાના લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈન દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ વાત…

· 3 min read

મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની ૧૩ વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પિન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેને અરવલ્લી પછી…

· 3 min read

નોઈડામાં હિંસા બાદ ઉશ્કેરણીજનક ચેટ-ઑડિયો સામે આવ્યાં, નક્સલ લિન્ક પણ ચકાસી રહી છે યોગી સરકાર

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ આયોજનબદ્ધ કાવતરું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે…

· 2 min read

લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની તૈયારી! કેન્દ્ર સરકાર લાવી રહી છે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’

કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ્રાફ્ટ સાંસદો સાથે શેર કર્યો છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને…

· 2 min read