Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,109 stories

વારાણસી ઇફ્તાર બોટ કેસ : વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારી કચરો ફેંકવાના કેસમાં વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ ચુકાદો આપતા જજ અલોક કુમારે જણાવ્યું કે પવિત્ર નદીમાં હાડકાં અને કચરો…

· 3 min read

‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સંબોધન કરતા તેમણે જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજીના ઉપયોગ પર…

· 3 min read

પશ્ચિમ એશિયા સંકટની અસર : ઈંધણ સંકટ વચ્ચે ભારતની મદદથી ભૂટાને આભાર વ્યક્ત કર્યો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવના પ્રભાવ હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહ્યા છે, જેમાં ભૂટાન પણ અછૂતો નથી રહ્યું. ઈંધણના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે ભૂટાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આ વચ્ચે ભારત દ્વારા સતત…

· 3 min read

રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા

દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તાવાર માહિતી સામે આવી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની…

· 2 min read

ગુજરાત MSME ક્ષેત્રે અગ્રેસર : 30 લાખથી વધુ ઉદ્યમ નોંધણી, ₹2310 કરોડથી વધુ સહાયનું વિતરણ

ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને દેશમાં સૌથી વધુ ઉદ્યમ રજીસ્ટ્રેશન ધરાવતા ટોચના 5 રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.…

· 2 min read

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 2027ની…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા તણાવ : માલદા ખાતે મતદાર યાદી મુદ્દે હિંસક વિરોધ, 7 અધિકારીઓ 8 કલાક સુધી બંધક

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ તંગ બનતું જાય છે. માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં મતદાર યાદી સંબંધિત વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં ગુસ્સે ભરાયેલા ગ્રામિણોએ સાત ન્યાયિક અધિકારીઓને આશરે 8 કલાક સુધી એક કચેરીમાં ઘેરી રાખીને બંધક બનાવ્યા હતા.…

· 3 min read

સાળંગપુર : હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી

સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં વહેલી સવારથી જ ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જ્યાં હજારો…

· 2 min read

ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : 2-3 અઠવાડિયાંમાં યુદ્ધ પૂરું કરવાના સંકેત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 1 એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસમાંથી દેશને સંબોધન કરતા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આશરે 20 મિનિટના આ ભાષણમાં ટ્રમ્પે દાવો કર્યો કે આ સૈન્ય કાર્યવાહી માત્ર…

· 3 min read

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત

ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD)…

· 3 min read