PM મોદીએ ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ…










