Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,110 stories

ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 350 એકરમાં ફેલાયેલો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન…

· 3 min read

ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ગામમાં એક જ સપ્તાહ દરમિયાન 22 થી 27 વર્ષની ચાર યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવાની વાત કરતા મામલો ગંભીર બન્યો છે. યુવતીઓના પરિવારજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા આ મુદ્દે કાનૂની કાર્યવાહી શરૂ…

· 3 min read

India AI Impact Summit 2026 : આરોગ્ય, સુરક્ષા અને ડિજિટલ સશક્તિકરણ પર ફોકસ સાથે સમિટનો બીજો દિવસ

ભારતમાં યોજાઈ રહેલી AI Impact Summit 2026નો આજે બીજો દિવસ ટેકનોલોજી અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ અને સત્રોથી ભરેલો રહ્યો. દેશ-વિદેશના અગ્રણી AI સંશોધકો, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને નોબેલ પુરસ્કાર વિજેતાઓની હાજરીમાં આયોજિત આ સમિટનો…

· 3 min read

સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો

સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદારી અતિક્રમણ, ગેરકાયદેસર જમાવડો અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર કેસ…

· 2 min read

ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. CBSEના જણાવ્યા અનુસાર, જો…

· 3 min read

ભુવનેશ્વરમાં ઘરનાં છત પર ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો વાયરલ, ગેરકાયદેસર બૉમ્બ બનાવવાની આશંકા

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના સુંદરપાડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલા ભયાનક વિસ્ફોટનો CCTV વીડિયો સામે આવતાં ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. વીડિયોમાં બ્લાસ્ટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળે છે, જેમાં અચાનક જોરદાર વિસ્ફોટ બાદ ઘેરો ધુમાડો ફેલાઈ જાય છે અને લોકો…

· 2 min read

ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું થયું અભિવાદન

ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક્ષણ પ્રેમી અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું ભાવ અભિવાદન થયું છે. ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શિક્ષણમાં…

· 2 min read

કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પવિત્ર…

· 2 min read

આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંતા…

· 3 min read

દિલ્હીમાં અમિત શાહનું મોટું નિવેદન : નક્સલવાદ અંતની નજીક, 10 નવી યોજનાઓની જાહેરાત

દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને નક્સલવાદ વિરુદ્ધ સરકારની વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સંસદ પર હુમલા જેવી ગંભીર ઘટનાઓ હોય કે તાજેતરમાં લાલ કિલ્લા…

· 2 min read