Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,109 stories

ભારત બંધ આજે : ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, બેંકિંગ-પરિવહન સેવાઓ પર અસરની શક્યતા

દેશભરમાં આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી પડતર માંગણીઓના વિરોધમાં આ દેશવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોરચા…

· 3 min read

બાંગ્લાદેશમાં ચૂંટણી વચ્ચે હિંસાની ઘટના : મૌલવી બજારમાં હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા

બાંગ્લાદેશમાં ગુરુવારે (12 ફેબ્રુઆરી 2026) સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દેશમાં લઘુમતી સુરક્ષાને લઈને ચિંતા વધારતી એક ગંભીર ઘટના સામે આવી છે. મૌલવીબજાર જિલ્લાના ચમ્પારા ચા બગીચામાં કામ કરતા 23 વર્ષીય હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા…

· 3 min read

બજેટ 2026માં યુવાઓના સ્કિલ વિકાસ પર ખાસ ફોકસ, MSME, મેડિકલ હબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મોટો લાભ : નિર્મલા સીતારમણ

લોકસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ અંગેની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ વખતનું બજેટ દેશના દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને યુવાઓના સ્કિલ ડેવલપમેન્ટ, MSME સેક્ટર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યના…

· 3 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અપડેટ : વ્હાઇટ હાઉસે ફેક્ટશીટમાં ફેરફાર કર્યા, દાળ અને ડિજિટલ ટેક્સના ઉલ્લેખ દૂર

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ ચર્ચાઓ વચ્ચે અમેરિકન પ્રશાસને મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવી ફેક્ટશીટ પ્રકાશિત કરી છે. અગાઉ જાહેર કરાયેલા દસ્તાવેજમાં રહેલી કેટલીક વિગતો પર ભારતમાં રાજકીય ચર્ચા અને વિવાદ ઉભો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે…

· 3 min read

ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશન બાદ વિશ્વભરમાં ભારતીય સેનાની પ્રશંસા થઈ રહી છે. તેમણે ખાસ કરીને…

· 3 min read

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા બેઠક શરૂ, વૈશ્વિક સહયોગ માટે તૈયાર થશે નવી બ્લૂપ્રિન્ટ

ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાનું નેતૃત્વ મજબૂત બનાવતાં બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા અને સોસ-શેરપા બેઠક નવી દિલ્હીમાં શરૂ કરી છે. 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આ બેઠક માત્ર…

· 3 min read

સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ માત્ર આવક-ખર્ચનો દસ્તાવેજ નહીં પરંતુ દેશની સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યના…

· 3 min read

અમદાવાદ બાળ તસ્કરી રેકેટનો મોટો ખુલાસો : તપાસમાં બનાસકાંઠાના વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકાંઠાના દાંતા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ…

· 3 min read

સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો

સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને સ્પીકર સાથે અયોગ્ય…

· 3 min read

લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે…

· 2 min read