Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,109 stories

‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવો, તેમનો આત્મવિશ્વાસ વધારવો અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન દ્વારા જવાબ આપવાનો…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી

સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી…

· 3 min read

ચાંદીના ભાવમાં 5%નો ઝાટકો, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

આજે શુક્રવારે, 6 ફેબ્રુઆરી 2026ના રોજ, ભારતીય વાયદા બજારમાં (MCX) સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટનો સિલસિલો જોવા મળ્યો. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ રોકાણકારોએ બંને કિંમતી ધાતુઓમાં ઊંચા-નીચા ભાવનો અનુભવ કર્યો છે, અને આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટો…

· 2 min read

ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તાક્ષર કર્યા છે, જે મફત વેપાર સમજૂતી (FTA) માટે…

· 3 min read

ભારત બનશે વૈશ્વિક ક્રિટિકલ મિનરલ્સ હબ : 54 દેશોના ગઠબંધન સાથે ડ્રેગનની મોનોપોલી ટૂટી

વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યો છે. હવે વિશ્વની ભવિષ્યની શક્તિ માત્ર ઓઇલ પર નહી, પરંતુ ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર આધાર રાખશે. આ ક્ષેત્રમાં ભારતે એક વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકાના નેતૃત્વમાં 54 દેશોના ગઠબંધનની…

· 3 min read

મેઘાલયમાં કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા

મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોનાં મોત થયા હોવાનું માનવામાં આવે છે, જ્યારે અન્ય ઘણા શ્રમિક ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા છે.…

· 2 min read

PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન

આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસંગે PM મોદીએ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં જણાવ્યું, "આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને…

· 4 min read

ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ

દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ 5 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી આ નવી એપ સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ…

· 3 min read

સંસદમાં રાજકીય ગરમાવો : PM મોદી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા, સ્પીકર ઓમ બિરલાનો દાવો

બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં રાજકીય તણાવ વધતા લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગડબડ અને વિરોધ વચ્ચે આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો. નોંધનીય છે કે લગભગ 22 વર્ષ બાદ આવો પ્રસંગ બન્યો…

· 3 min read

આસારામ આશ્રમ જમીન વિવાદમાં મોટો વળાંક, 45,000 ચો.મી. જમીન ખાલી કરાવશે સરકાર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે આશ્રમના કબજામાં રહેલી 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પરત લેવા માટે સરકારને લીલીઝંડી આપતા હવે આ…

· 3 min read