Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,104 stories

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય

બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમણે બહાદુરીપૂર્વક લડત આપી અને અંતે દેશની સુરક્ષામાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. તેમના શહીદ થવાની ખબર…

· 2 min read

બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત

બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પાસે બની, જ્યાં બંને આરોપીઓએ પોલીસને જોઈ પોતાને બચાવવા પ્રયાસરૂપે ગોળીબાર કર્યું. પોલીસના જવાબી…

· 3 min read

આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન

આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજા તરીકે ઓળખાતી અષ્ટમી પૂજા આજ રોજ (30 સપ્ટેમ્બર)…

· 2 min read

ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે

ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન સતત ધોવાઇ રહી છે અને તેની ખાતરમાં ખારાશનું પ્રમાણ…

· 3 min read

દુબઈ શેખ માટે છોકરીઓની સપ્લાઈ કરતો સ્વામી ચૈતન્યનંદ, Whatsapp ચેટમાં મોટો ખુલાસો

બાબા સ્વામી ચૈતન્યનંદ ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ પછી તેના કાળા કાર્યોની ગહન તપાસ શરૂ થઈ છે અને પોલીસે તેના મોબાઇલમાંથી મળેલી વોટ્સએપ ચેટ્સના આધારે તેની અસલિયત સામે લાવી છે. આ ચેટ્સ દર્શાવે છે કે કથિત બાબા માત્ર ભક્તો અને મહિલાઓને…

· 3 min read

હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”

બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસિક ભૂલને સુધારીને ભારતીય સૈનિકોના બલિદાનને યોગ્ય માન આપવાનું નક્કી કર્યું…

· 3 min read

બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટચોરી’ના કથિત દાવાઓ વચ્ચે બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા 24 જૂન 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલી હતી, જેમાં મતદારોની ઓળખ,…

· 3 min read

આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં

આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં રાહતની આશા રાખતા સામાન્ય…

· 3 min read

કેડીસીસી બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પાઠવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસો બદલ આભાર વ્યકત કરતાં કેડીસીસી બેંક તરીકે જાણીતી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક…

· 2 min read

ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ડી રાજાએ સરકાર પર દબાણ મૂકતાં કહ્યું છે કે, “હું માગ કરું છું…

· 2 min read