Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,101 stories

સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ "માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો…

· 8 min read

અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ • અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ • મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુને મળશે યાત્રી નિવાસ સુવિધા • ત્રણ ગણુ વિસ્તરશે ચાચર ચોક, વિવિધ સરોવરોનું થશે સૌંદર્યીકરણ • હાલની…

· 6 min read

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટતાં 2 લોકોના મોત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક બની હતી. અચાનક ઉદભવેલા પૂર અને ભારે કાટમાળના પ્રવાહને…

· 2 min read

રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી

મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. આ ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ તથા વિદેશ મંત્રી…

· 3 min read

ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત

ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમાપન સમારોહ અવસરે જણાવ્યુ હતું કે, જે દેશમાં ત્યાગ, તપસ્યા…

· 3 min read

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે ઓપરેશન સિંદૂર…

· 6 min read

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો

લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું અને આપણા દેશની માતાઓ-બહેનો માટે યૌદ્ધિક…

· 2 min read

દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?

રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમના (Rajendra Chola-I) દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠ અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે…

· 10 min read

ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો

ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત શાસન અને દ્રષ્ટિપૂર્ણ વિકાસની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030’ ને મંજૂરી આપી છે, જે રાજ્યમાં ગવર્નન્સથી લઈને આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ફિનટેક અને ઉદ્યોગો સુધી…

· 3 min read