Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,101 stories

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની તાજેતરની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વિદેશ નીતિ અને સમકાલીન વૈશ્વિક પરિસ્થિતિઓ સંદર્ભે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ રજૂ કર્યું। તેમણે ઇરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોની જાહેરાત અંગે જણાવ્યું કે…

· 3 min read

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે

જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામું 7 ઓગસ્ટે…

· 3 min read

127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો

127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, “આ દરેક ભારતીય માટે…

· 2 min read

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે અને આ તમામ…

· 3 min read

સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન

અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ…

· 3 min read

અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તો…

· 2 min read

અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન

ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી, રાજકારણી-લેખક અને યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તેમણે લગભગ ચાર દાયકા સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ આપ્યું હતું. તેમનો જન્મ 10 જુલાઈ-1940ના રોજ વડોદરા, ગુજરાતમાં…

· 3 min read

ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’

ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી…

· 3 min read

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ

ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક્તિ" અંતર્ગત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બંને…

· 3 min read

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ATSએ મંગળવારના રોજ અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય સમા પરવીન નામની મહિલાને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી ધરપકડ કરી છે. સમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને હાલમાં…

· 3 min read