Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

news channel in india

4,466 stories

ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર

મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ વાતચીત શરૂ થઈ છે. ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી આ મંત્રણામાં બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને વૈશ્વિક…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. વિપક્ષ પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ન ભરવા અથવા ઉમેદવારો…

· 2 min read

સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો

સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ

દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે ની બેન્ચે સ્પષ્ટ કહ્યું…

· 2 min read

સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી  વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. સામાન્ય રીતે રાજકીય મંચો અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર કટુ…

· 3 min read

આર્ટેમિસ II મિશન સફળ : 50 વર્ષ બાદ માનવજાતનું ચંદ્ર યાત્રાથી સુરક્ષિત વાપસી, નાસાએ રચ્યો નવો ઈતિહાસ

માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જતા NASAના Artemis II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. લગભગ 50 વર્ષ બાદ માનવીનું ઊંડા અવકાશમાંથી આ પ્રથમ સફળ પુનરાગમન ગણાય છે, જે અંતરિક્ષ અન્વેષણના નવા યુગની શરૂઆત કરે…

· 3 min read

મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ

19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. https://twitter.com/ANI/status/2042802653928054820 વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

· 2 min read

ભારતને યુરેનિયમ સપ્લાય માટે કઝાકિસ્તાનની મંજૂરી પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ડીલ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ઉત્પાદક કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને લાંબા ગાળે યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે તેને…

· 3 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : ડ્રગ્સ કેસોની તપાસ મજબૂત બનાવવા અને કન્વિક્શન રેટ વધારવા AI ટૂલ લોન્ચ

ગુજરાતમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા રાજ્ય પોલીસ દ્વારા એક નવીન ટેક્નોલોજીકલ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યું છે, જે ડ્રગ્સ સંબંધિત…

· 3 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સક્રિય : ઊર્જા સુરક્ષા મજબૂત, ખાડી દેશો સાથે વધાર્યો સંપર્ક

વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને Ministry of External Affairs (MEA) દ્વારા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે,…

· 3 min read