ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો…










