Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

news channel in india

4,467 stories

બિહાર ચૂંટણીને પડકારતી પ્રશાંત કિશોરની પાર્ટીની અરજી સુપ્રીમે ફગાવી

ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની ‘જન સુરાજ પાર્ટી’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. અદાલતે બિહારની આવનારી 2025 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને પડકારતી અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત ચૂંટણી પ્રક્રિયામાં આ…

· 3 min read

મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે…

· 2 min read

મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત

મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને…

· 3 min read

ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે આણંદના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય…

· 3 min read

રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ

દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે. ભગવાન દ્વારકાધીશની પુણ્યધરા દ્વારકા તીર્થમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે દીપ…

· 2 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત

ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન

કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કપડવંજ શહેરને…

· 5 min read

અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની

પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને પીટીઆઈ (તહરિક-એ-ઇન્સાફ)ના વરિષ્ઠ નેતા કાસિમ ખાન સુરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સુરીએ પોતાની હાલની પરિસ્થિતિ વિશે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, એક સમયે પાકિસ્તાનની સંસદના…

· 2 min read

RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સહિત વિવિધ લોનના EMIમાં હાલ કોઈ વધારો…

· 2 min read

‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવો, તેમનો આત્મવિશ્વાસ વધારવો અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન દ્વારા જવાબ આપવાનો…

· 3 min read