AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ?...
સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી
સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપી...
ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ ?...
લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની હત્યા
લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની 3 ફેબ્રુઆરી, 2026ના રોજ હત્યા કરવામાં આવી છે. તેઓ 53 વર્ષના હતા. આ ઘટના લિબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ઝિન્તાન શહે?...
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુનેત્રા પવાર હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારનું રાજકીય વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. પતિ અને વરિષ્ઠ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તર?...
લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ?...
સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો
સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે ...
ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના : ત્રણ સગી બહેનોનું સામૂહિક આત્મહત્યા કેસ, ઓનલાઇન ગેમની લત શંકાસ્પદ કારણ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્?...
સોનામાં ₹5,500 અને ચાંદીમાં ₹12,000થી વધુનો ધરખમ ઉછાળો
ભારતીય કોમોડિટી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. એમસીએક્સ (MCX) પર બંને કિંમતી ધાતુઓએ તેમના પાછલા બંધ ભાવથી મોટી છલાંગ લગાવી છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ...
ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...