Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

news channel in india

4,467 stories

ISROએ ભારતીય અંતરિક્ષ સ્ટેશનનાં પ્રથમ મોડ્યુલ પર કામ શરૂ કર્યું, 2028માં લૉન્ચની તૈયારી

ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધીને હકીકતમાં બદલાઈ રહ્યો છે, કારણ કે ISRO દ્વારા ભારતીય અંતરિક્ષ સ્ટેશન (Bharatiya Antariksh Station – BAS)ના નિર્માણ કાર્યનું શુરૂઆત થઈ ગઈ છે. આ સ્ટેશન ભારતની અંતરિક્ષમાં કાયમી માનવ હાજરી સ્થાપવા અને વૈજ્ઞાનિક…

· 3 min read

18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે

18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને તેમને દેશસેવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કર્યા. દેશભરના કુલ 45 સ્થળોએ આ…

· 3 min read

‘જન ગણ મન’ પછી હવે ‘વંદે માતરમ’ માટે પણ ફરજિયાત ઊભા રહેવું પડશે, સરકાર લાવશે નવો નિયમ

કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલી…

· 3 min read

ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત બની ગયો. વિવાદની શરૂઆત વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના ગૌસેવા પ્રકોષ્ઠના સ્થાનિક પ્રમુખ…

· 3 min read

ભારતને મોટી રાહત મળી શકે : અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, નાણામંત્રીના સંકેત

ભારત માટે મોટા આર્થિક રાહતના સમાચાર આવી રહ્યા છે, કારણ કે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ ટેરિફ વ્યૂહરચના અમેરિકા માટે “અત્યંત સફળ” રહી છે,…

· 3 min read

પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત

ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC)એ પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ…

· 2 min read

સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન

રાજધાની દિલ્હીમાં લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભાર મૂક્યો. વિશ્વ શાંતિ કેન્દ્રના વડા આચાર્ય લોકેશ મુનિજી સનાતનીના નેતૃત્વ સાથે રાષ્ટ્રની રાજધાની…

· 3 min read

ઉત્તર ભારતમાં આકાશી આફત : હિમાચલમાં 535 રસ્તાઓ બંધ, મનાલી–શિમલામાં ચક્કાજામ

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી વ્યાપક અસર જોવા મળી, જ્યાં આંધી-તોફાન સાથે મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. જમ્મુમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે…

· 2 min read

કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ સેના અને જમ્મુ-કાશ્મીર…

· 2 min read

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગિફ્ટ સિટીની છાપ, વિઝા અને નાસ્ડેક સહિત દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) — ગિફ્ટ સિટી — વૈશ્વિક રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને અગ્રણી ફિનટેક કંપનીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભર્યું છે. પ્રથમ વખત WEFમાં ભાગ લેતા…

· 2 min read