Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

news channel in india

4,467 stories

ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ દરિયાકાંઠા સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બાંગ્લાદેશ તરફથી ભારત તરફ ગેરકાયદેસર સોપારી લાવતી ભારતીય માછીમારી બોટ IFB લક્ષ્મીનારાયણને…

· 2 min read

શશી થરૂરનું મોટું નિવેદન : ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા સમયથી પક્ષમાં તેમની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈને ચર્ચામાં રહ્યા છે. પ્રેસમાં ઘણીવાર એ અફવાઓ આવતી રહી છે કે ભાજપ સરકારની પ્રશંસા કરવા બદલ થરૂર સામે કોંગ્રેસમાં અસંતોષ છે અને તેમને મહત્વપૂર્ણ…

· 3 min read

ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક…

· 3 min read

રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે – મોરારિબાપુ

રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા રામકથાનો ભાવિકોને લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ચિંતન રજૂ કરતાં રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે તેમ જણાવ્યું. લોકેશ મુની સનાતનીના નેતૃત્વ સાથે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં…

· 2 min read

ભારત સાથે પંગો લેતાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળ્યો ‘ફ્રી હિટ’ : ICCનો કડક આદેશ

ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશે ભારત આવીને મેચ રમવાનો ઇનકાર કરતા ICCએ સ્પષ્ટ વલણ અપનાવ્યું અને…

· 3 min read

ગ્રીનલેન્ડ અંગે નવી પોસ્ટ કરી ટ્રમ્પ થયા ટ્રોલ, પેંગ્વિન મીમ ટ્રેન્ડમાં કૂદી પડવું ભારે પડ્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરતા આવ્યા છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યૂહાત્મક હિતો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવે છે. આ મુદ્દાને લઈને શનિવારે વ્હાઇટ હાઉસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ફોટો…

· 3 min read

માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ તૂટ્યો, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

વસંત પંચમીના પાવન પર્વે શુક્રવારે પ્રયાગરાજના સંગમ કિનારે આસ્થાનો અદભૂત અને ઐતિહાસિક નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તરફ ઉમટી પડ્યા હતા અને તમામ અનુમાનને પાછળ છોડી દેતા માઘ મેળામાં મહાકુંભ 2025નો પણ રેકોર્ડ તૂટી…

· 2 min read

યુપી ભારતની આત્મા અને ધડકન, લખનૌમાં બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લખનૌની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશ મહોત્સવનું આયોજન 24થી 26 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. યુપી દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે લખનૌ આવેલા અમિત શાહનું એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી…

· 3 min read

અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ

અમેરિકા સમગ્ર જંગલી ઠંડી અને બરફના તોફાનથી પલટાઈ રહ્યું છે, જ્યાં અચાનક હવામાન વિપરિત થવાના કારણે આશરે 8,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. અમેરિકાના હવામાન વિભાગ અને ફલાઇટ ટ્રેકિંગ સેન્ટર્સના અહેવાલ અનુસાર આ ખતરો દેશના ઈતિહાસમાં સૌથી ભયાનક…

· 3 min read

દીકરીઓને સશક્ત બનાવવા ‘બાલિકા પંચાયત મોડેલ’ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે 24 જાન્યુઆરી 2026એ ગુજરાત સરકારે દીકરીઓના સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરીને દેશના શિક્ષણ અને સમાજસેવામાં નવી દિશા નક્કી કરી છે. રાજ્ય દેશનો પહેલો રાજ્ય બની ગયું છે, જ્યાં ‘બાલિકા પંચાયત મોડેલ’ સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવ્યું…

· 3 min read