Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

news channel in india

4,467 stories

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’

દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસર પર શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહોત્સવને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશ માટે આ એક…

· 3 min read

ચેન્નાઈમાં PM મોદીનો DMK પર પ્રહાર: ‘તમિલનાડુમાં CMC સરકાર નહીં ચાલે, જનતા ઈચ્છે છે પરિવર્તન’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ તમિલનાડુના મદુરંતકમમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યની રાજકીય દિશા બદલવાની ખુલ્લી અપીલ સાથે ચૂંટણીનો શંખનાદ કર્યો. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ના અવસર પર સંબોધન કરતાં પીએમ મોદીએ DMK સરકાર પર આક્રમક…

· 2 min read

ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ, સાંજે 6 વાગતા જ સાયરન વાગશે

ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરો, ગામડાં તેમજ તમામ શાસકીય અને ખાનગી વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના ઘરો, દુકાનો અને ઓફિસોમાં પણ લાઇટો…

· 2 min read

વંદે માતરમના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે ટેબ્લો

‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં તેની ગુંજ અને ભાવના પ્રતિબિંબિત કરતી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, બદલાતી તાસીર અને ઐતિહાસિક વિકાસની રોચક રજૂઆત 77મા પ્રજાસત્તાક પર્વે રજૂ થનારા ગુજરાતના ટેબ્લોની મુખ્ય વિશેષતા બની છે. આ ટેબ્લો ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી શરૂ…

· 3 min read

અમદાવાદના નરોડામાંથી ઝડપાઈ નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની મહિલા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારો કિસ્સો ઉકેલ્યો છે, જેમાં કેન્યાની નાગરિક આર્ચિંગ રેબેકા આવુરને એક હોટલમાંથી ઝડપી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહી હતી અને ખોટા પાસપોર્ટ અને વિઝા…

· 2 min read

તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત

ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દરમિયાન હજારો લોકોની ભીડ વચ્ચે એક નાનો બાળક PM મોદીની તસવીર હાથમાં…

· 3 min read

ઝારખંડમાં નક્સલીઓ પર ભારે કાર્યવાહી : 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો

ઝારખંડના સારંડાના ઘન જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળોએ ગયા 36 કલાકથી ભીષણ ઓપરેશન ચલાવ્યું, જે સફળતા સાથે પૂર્ણ થયું. ગુપ્તચર અને સ્થાનિક માહિતીના આધારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે આ ટોળકીને ઘેરી લીધું. નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં…

· 2 min read

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વિસ્તૃત માહિતી શેર કરી. મંત્રીએ જણાવ્યું…

· 2 min read

દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વેપારીના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. રફીકના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધી ફેલાયેલું…

· 3 min read

તુર્કમાન ગેટ હિંસા કેસમાં ઉબેદુલ્લાહના જામીન રદ, દિલ્હી હાઇકોર્ટએ સેશન્સ કોર્ટનો આદેશ પલટ્યો

દિલ્હી હાઇકોર્ટે 22 જાન્યુઆરીએ તુર્કમાન ગેટ હિંસા કેસમાં 25 વર્ષીય આરોપી મોહમ્મદ ઉબેદુલ્લાહને મળેલા જામીન રદ કરી દીધા છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના જામીન આદેશને ‘અસ્પષ્ટ અને તર્કહીન’ ગણાવીને પલટ્યો હતો. જસ્ટિસ પ્રતીક ઝાલે નોંધ્યું કે સેશન્સ કોર્ટે જામીન આપતી વખતે…

· 2 min read