ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી
દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિ?...
શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી, માનવતા વિરુદ્ધના ગુનાઓનો દોષિત
શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષીત જાહેર કર્યા છે. તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે. આમાં સ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ કોડીનાર દરગાહમાંથી ઘાતક હથિયારો જપ્ત, મુંજાવરની ધરપકડ
દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં શરૂ કરાયેલ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા વિસ્તારમાં આવેલી હઝરત કચ?...
પ્રથમ વિકેન્ડમાં 50 હજારથી વધુ લોકો અભિવ્યક્તિમાં ઉમટ્યાં, સાહિત્ય-નૃત્યનો અનોખો સંગમ
ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની અનોખી પહેલ ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’એ આ વર્ષે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રોજેક્ટના ત્રણેય સ્થળ...
બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવ?...
કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ
કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ
પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર...
સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા
સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આ...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની પહેલી ધરપકડ, ઉમરનો સહયોગી અને કારનો માલિક આમિર રાશિદ ઝડપાયો
દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને હવે એજન્સી વધુ સક્રિય થઈ ચૂકી છે. આ ઘટના મામલે NIAએ પહેલી ધરપકડ પણ કરી લીધી છે. એજન્સીએ ફિદાયીન આતંકી ઉમર નબીના સહયોગી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. બ્લાસ્ટ થયેલી કાર...