Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

newschannelinindia

3,893 stories

વિશ્વ માતૃભાષા દિવસ 2026 : ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને આજના સમયમાં તેનો મહત્ત્વ

21 ફેબ્રુઆરી, 2026ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, ગુજરાતી ભાષા માત્ર શિક્ષણ ક્ષેત્રમાં નહીં, પરંતુ સરકારી અને વ્યવસાયિક કામકાજમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરી રહી છે. આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ ભાષા સંસ્કૃતિ અને વારસાને જાળવવાનો છે. 1947માં ભારતને અંગ્રેજો…

· 3 min read

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને મળતી સર્વાંગી આરોગ્ય સેવાઓ

રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ દિશામાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને તેમની ટીમ સતત ખડે પગે કાર્યરત છે. જિલ્લામથક પર આવેલી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને વિવિધ આધુનિક અને સર્વાંગી આરોગ્યલક્ષી…

· 2 min read

તાજેતરના ત્રિપક્ષીય હિંસાકાંડ : જબલપુર, બાગલકોટ અને હૈદરાબાદમાં હિંદુ તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ

મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ફેબ્રુઆરી 2026માં જબલપુરના સિંહોરા, કર્ણાટકના બાગલકોટ અને હૈદરાબાદના અંબરપેટમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો અને તણાવની ઘટના ઘટી હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે…

· 3 min read

ભારત પેક્સ સિલિકા એલાયન્સમાં જોડાયું, AI અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે વૈશ્વિક સહયોગ મજબૂત બનાવશે

ભારતે શુક્રવારે, 20 ફેબ્રુઆરી 2026, અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલતી વૈશ્વિક ટેક એલાયન્સ પેક્સ સિલિકામાં જોડાણ કર્યું. આ મહત્વપૂર્ણ જાહેરાત યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર અને ભારતના અશ્વિની વૈષ્ણવની હાજરીમાં કરવામાં આવી હતી. પેક્સ સિલિકા એલાયન્સનો ઉદ્દેશ સેમિકન્ડક્ટર (ચિપ્સ), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)…

· 2 min read

India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો : AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે બુર્જ ખલીફા પર રોશનીના પ્રદર્શનમાં રંગાયુ

16 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા પર વિશેષ પ્રકાશ પ્રદર્શન કરીને ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026ની ઉજવણી કરવામાં આવી…

· 3 min read

ગાઝા ‘બોર્ડ ઑફ પીસ’ બેઠકમાં ટ્રમ્પનો દાવો : 200% ટેરિફની ચેતવણીથી અટક્યો ભારત-પાકિસ્તાન તણાવ

ગાઝા મુદ્દે યોજાયેલી ‘બોર્ડ ઑફ પીસ’ની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન સીઝફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર તે સમયે પરિસ્થિતિ અત્યંત…

· 3 min read

ગાઝા પીસ બોર્ડમાં સભ્ય નહીં છતાં ભારત ‘ઓબ્ઝર્વર’ તરીકે હાજર

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પ પ્રશાસને ‘બોર્ડ ઑફ પીસ’ નામની સમિતિ રચી છે, જેનો મુખ્ય હેતુ ગાઝામાં યુદ્ધવિરામ લાવવો અને સ્થાયી શાંતિ સ્થાપવી છે. ફ્લોરિડાના…

· 2 min read

ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર

દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર પ્રવેશી ગયા હતા,…

· 2 min read

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે. સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા…

· 4 min read

રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે. ભારતીય જનતા પક્ષ ભાવનગર જિલ્લા સંગઠનની જાહેરાત થતાં આ હોદ્દેદારોનો શુભકામના સમારોહ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિ…

· 2 min read