click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ
BhavnagarGujarat

રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારોનો યોજાયો શુભકામના સમારોહ

Last updated: 2026/02/20 at 1:03 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે.

ભારતીય જનતા પક્ષ ભાવનગર જિલ્લા સંગઠનની જાહેરાત થતાં આ હોદ્દેદારોનો શુભકામના સમારોહ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિ સાથે ‘ભાવ કમલમ્’ કાર્યાલયમાં યોજાઈ ગયો.

ભાજપ કાર્યકર્તા હોદ્દેદારોને શુભકામના પાઠવતાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે, તેમ ભારપૂર્વક જણાવ્યું. તેઓએ હોદ્દેદાર એ વ્યવસ્થા હોવાનું જણાવી એક એક કાર્યકર્તા સંગઠન માટે મહત્વનો હોવાનું ઉમેર્યું.

ભાજપ સંગઠનમાં નવનિયુક્ત મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, પ્રચાર માધ્યમ અને વિવિધ મોરચા સહિતના હોદ્દેદારોને આ કાર્યક્રમમાં શુભેચ્છા સ્મૃતિ ભેટ સન્માન સાથે આવકારવામાં આવ્યાં.

આ સન્માન સમારોહમાં ભાજપ મોવડીઓ રાઘવજી મકવાણા, રઘુભાઈ આહિર, મહેન્દ્રસિંહ સરવૈયા, રસિકભાઈ ભીંગરાડિયા, કેશુભાઈ નાકરાણી તથા હર્ષદભાઈ દવેએ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી પક્ષના મળેલાં સ્થાનથી સમાજ અને રાષ્ટ્ર માટે કાર્યરત રહેવા જણાવ્યું.

સ્વાગત ઉદ્બોધન ભરતભાઈ મેર અને આભાર વિધિ રાજેશભાઈ ફાળકી દ્વારા થયેલ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને ધારાસભ્યો તેમનાં સત્રમાં હોવાથી સંદેશા પાઠવી સૌને શુભકામના આપેલ. સંચાલનમાં વિજયસિંહ ચૌહાણ રહ્યાં હતા.

ભાજપ પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદ્દેદારોના આવકાર સમારોહ બાદ અલગ બેઠકમાં પોતપોતાની જવાબદારી અને અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પ્રાસંગિક સંવાદ યોજાયો હતો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, BJP Bhavnagar, BJP Bhavnagar district, BJP Bhavnagar District News, BJP Gujarat organization, BJP President Digvijay Singh Gohil, BJP worker, BJP workers, Breaking news, CM Gujarat, Digvijay Singh Gohil, Digvijaysinh Gohil, gujarat, Gujarat political news, gujarati news, latest news, MP Nimuben Bambhaniya, Newly appointed BJP office bearers, news channel in india, newschannelinindia, Nimuben Bambhaniya, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, topnews, topnewschannelinindia, કમલમ્ કાર્યાલય કાર્યક્રમ, દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ, ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ જિલ્લા સંગઠન ભાવનગર, ભાજપ નવનિયુક્ત હોદ્દેદારો સન્માન, ભાવનગર, ભાવનગર કમલમ્ કાર્યાલય, ભાવનગર ગુજરાત, ભાવનગર જિલ્લા, ભાવનગર ભાજપ, ભાવનગર ભાજપ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
Next Article દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?