“SIR મુદ્દે સંસદમાં ચર્ચા નહીં બને, મતદાર યાદી સુધારવાનું કાર્ય ચૂંટણી પંચનું” — લોકસભામાં ગૃહમંત્રીનો સ્પષ્ટ જવાબ
લોકસભામાં 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી સુધારા મુદ્દે વ્યાપક ચર્ચા યોજાઈ હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષ બંનેના અગ્રણી સાંસદોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાં...
PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ
બુધવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની થયેલી બેઠક દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓમાં નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત હતી. ?...
દિલ્હી : હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા જલાવાથી રૂ.5000 દંડ, પ્રદૂષણ રોકવા સરકારનો કડક નિર્ણય
દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ એક મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં...
માતા SC, પિતા નોન-SC… સુપ્રીમ કોર્ટેએ યુવતીને માતાની જાતિ આધારિત SC પ્રમાણપત્ર બનાવવા માટે મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટનો આ તાજો નિર્ણય માત્ર એક કિસ્સાનો નિકાલ નથી, પરંતુ દેશભરમાં ચાલી રહેલી મોટી કાનૂની અને સામાજિક ચર્ચાને નવી દિશા આપનાર છે. પુડુચેરીની એક યુવતીને તેની માતાની SC જાતિના આધારે જાતિ...
પ્રકાશપર્વ દિવાળીને યુનેસ્કોએ આપ્યો ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો
ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ અને પવિત્ર પર્વોમાંથી એક દિવાળીને હવે વૈશ્વિક સ્તરે ઐતિહાસિક માન્યતા મળી ગઈ છે. યુનેસ્કો (UNESCO) એ દિવાળીને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH) સૂચિમાં ?...
રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકી?...
મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ મામલે મોટો ઝટકો, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટએ અરજી ફગાવી
પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે કાનૂની ઘેરાવો વધુ કડક બન્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત—કોર્ટ ઑફ કેસેશન (જે ત્યાંની સુપ્રીમ કોર્ટ સમકક?...
10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન, માર્કેટમાં શેર ઘટશે, બીજી એરલાઈન્સને લાભ
ઈન્ડિગો એરલાઈન્સનું સંકટ હજુ પણ ટળ્યું નથી, અને દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સનું રદ થવું અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા રહેવું તે આઠ દિવસથી ચાલી રહેલી પરિસ્થિતિનું દ્રશ્ય છે. આ સંકટના બી?...
SIR વિરુદ્ધ અરજી વધતા સુપ્રીમ કોર્ટનું કડક નિર્દેશ : વધુને વધુ અરજી દાખલ કરતા રહો, મામલાનું રાજનીતિકરણ કરતા રહો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)’ એટલે કે વિશેષ સઘન સુધારા પ્રક્રિયા અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી સતત આવતી અરજીઓ પર કડક રોષ વ્યક્ત કર્યો છ...
સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ; બ્રિગેડ કોલ જાહેર, 250 ફાયર જવાનો તૈનાત
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે (10 ડિસેમ્બર) સાંજે ભીષણ આગ ફાટી નીકળી, જેનો સમાવેશ બજારના ત્રીજા, પાંચમા અને નવમા માળ પર થયો હતો. આગ લાગવાની જાણકારી ...