Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

નડિયાદ SC/ST સેલનો ASI રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમાર રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ દિવાળી પહેલા જ એસીબીની કાર્યવાહીથી લાંચ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે

બિહારમાં આવતા વિધાનસભા ચૂંટણી માટેની તૈયારી હવે પૂર્ણ રૂપે આરંભ થઈ ગઈ છે, અને તમામ રાજકીય પક્ષો તેમની સ્ટ્રેટેજી અને ઉમેદવાર પસંદગીમાં વ્યસ્ત છે. રાજ્યમાં અનેક મહિનાની ચર્ચાઓ અને ચર્ચાસભા પછી, એનડીએમાં બેઠકોની વહેંચણીનું અંતિમ ફોર્મ્યુલા રવિવારે નિશ્ચિત થયું છે,…

· 4 min read

IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, લાલુ યાદવ પર…

· 2 min read

બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન આપ્યા છતાં આ મહાપંચાયત યોજાઈ રહી હતી, જેના કારણે કાયદો-વ્યવસ્થાનો…

· 3 min read

સાઉથના આર્ટિસ્ટનું અંબાજીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ

શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામ રવિવારે એક અનોખા ભક્તિમય દૃશ્યનો સાક્ષી બન્યું. માતા અંબાના ચરણોમાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે, પરંતુ આ દિવસ ખાસ હતો — કારણ કે અંબાજીના પ્રસિદ્ધ ચાચર ચોકમાં આંધ્ર પ્રદેશની…

· 4 min read

રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે

કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહત્વપૂર્ણ મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરશે. તેમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચનાર…

· 4 min read

સેન્સેક્સ 328 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,200 થી નીચે,ડીમાર્ટ, ટાટા મોટર્સ, ONGCના શેર દબાણમાં

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ દબાણનું માહોલ જોવા મળ્યું છે. ખાસ કરીને ડિફેન્સ, રિયલ્ટી અને PSU ક્ષેત્રો સૌથી વધુ નબળાઈ દર્શાવી રહ્યા છે, જ્યાં ત્રણેય ઇન્ડેક્સ આશરે 1% સુધી તૂટ્યા છે. મૂડી માલ (Capital Goods) ક્ષેત્રના શેરોમાં પણ નબળાઈ નોંધાઈ…

· 4 min read

નવરાત્રી વિવાદ વકર્યો : DYSP સંજય રાય સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંતો – મહંતોએ SPને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર

હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠનના કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરવાની ઘટનાની…

· 2 min read

અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર

ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા…

· 3 min read

રાજસ્થાનના અલવરમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISI સાથે સંપર્કમાં હતો

રાજસ્થાન ઇન્ટેલિજન્સ એ અલવરમાં નિવાસી મંગલ સિંહને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મંગલ સિંહને એક કથિત પાકિસ્તાની મહિલા હેન્ડલર ઈશા શર્મા દ્વારા સોશિયલ મીડિયા હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપ અનુસાર, મંગલ…

· 3 min read