Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

સેન્સેક્સ 65 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25250 ને પાર કરી ગયો, HCL ટેકના શેર 2% વધ્યા

ભારતીય શેરબજારમાં આજે નિફ્ટી માટેનો દિવસ ખાસ મહત્વનો છે, કારણ કે આજે એક્સપાયરી ડે છે. બજારમાં હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટી 25,050 થી 25,400 ઝોન તરફ આગળ વધી શકે છે. પ્રી-ઓપનિંગ સેશનમાં જ નિફ્ટીએ 286.55 પોઈન્ટનો…

· 3 min read

કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત

કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને છેલ્લા એક વર્ષ દરમિયાન ઉભા…

· 3 min read

નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ

નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથે કરેલા દુર્વ્યવહાર — જેમાં તેમને જાહેરમાં માર મારવો, કપાળ પરથી તિલક…

· 4 min read

અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત

વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સંશોધન દ્વારા દર્શાવ્યું છે કે નવતરતા (Innovation) આર્થિક વિકાસ માટે કેટલું…

· 3 min read

દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ઉજવણી વચ્ચે સંતુલન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ…

· 3 min read

આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા — “હિન્દુઓ સંગઠિત બનો, રાષ્ટ્ર જાગ્રત કરો!”

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જાગરણ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ધ્યેયને ગતિ આપવા માટે યોજાયેલી આ સભામાં હજારોની ઉપસ્થિતિ વચ્ચે જયશ્રીરામના ગુંજતા નાદ સાથે સમગ્ર મેદાન રણકારતું…

· 3 min read

વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા મોરારિબાપુ

મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. ગોપનાથ રામકથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે. દેશ વિદેશમાં રામચરિત માનસ ગાનમાં ભાવિક શ્રોતાઓ માત્ર વ્યાસપીઠના કથા વચનો જ સાંભળે તેમ નહી, પરંતુ રામકથા, શાસ્ત્રીય…

· 2 min read

નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં અપાતા રિબેટનો લાભ લેવા નાગરિકોને અપીલ

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભરપાઈ કરે તેવા કરદાતાઓને સામાન્ય વેરાની રકમ ઉપર ૧૦ ટકા રીબેટ મળશે.…

· 1 min read

નડીયાદ સહિત ખેડા જિલ્લામાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી નો નારો ગુંજી ઉઠશે

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ તા.25મી સપ્ટેમ્બરથી આ અભિયાન શરૂ થયું છે જેઆગામી…

· 2 min read

વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવીકે પીએમ સ્વનીધિ યોજના, પીએમ સ્વનિધિસે સમૃધ્ધિ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા,…

· 2 min read