Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

newschannelinindia

3,893 stories

દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક

ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે. સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્રાધ્ધ માટે વિધિ રહેલ છે. આ ભાદરવા માસમાં પિતૃ શ્રધ્ધાંનાં દિવસો આવ્યાં…

· 2 min read

નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હોબાળો મચાવી પોલીસને આ અંગે જાણ કરી હતી. દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરની…

· 2 min read

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર ચર્ચા કરવા બેઠા હતા, તે પહેલાં જ ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં અચાનક હુમલો કર્યો, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલો અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જતો…

· 3 min read

Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી

નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે. રસ્તાઓ પર સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે…

· 3 min read

દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીના, એક મધ્યપ્રદેશનો, એક હૈદરાબાદનો અને એક રાંચીનો હોવાનું સામે…

· 3 min read

અમેરિકા: કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા

અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ (Turning Point USA)ના CEO તથા સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે દુર્ઘટનાજનક રીતે હત્યા કરી દેવામાં આવી. તેઓ યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં કાર્યક્રમ દરમિયાન જ…

· 4 min read

સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ચાલ, PSU બેંકનો શેર ચમક્યો

આજે ભારતીય શેરબજારો મિશ્ર સંકેતો સાથે ખુલ્યા છે. વૈશ્વિક સ્તરે મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ દેશના ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે ભારે અસ્થિરતા રહી હતી. ડાઉ જોન્સ 200થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જે રોકાણકારોમાં થોડી…

· 4 min read

આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ

વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ…

· 3 min read

અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિરમાં ઘૂસી તાળું તોડી તોડફોડ કરી હતી અને મૂર્તિઓને ખંડિત કરી હતી. મંદિરના પૂજારી…

· 3 min read

નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર, સેનાએ હાથમાં લીધું કાઠમંડુનું નિયંત્રણ

નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને એક્સ જેવી…

· 3 min read