હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે વિસ્તારમાં તબાહીનું દૃશ્ય સર્જાયું. અચાનક પડેલા ભારે વરસાદથી ભારે પ્રમાણમાં કાટમાળ વહેતાં અનેક…










