ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં 10 સપ્ટેમ્બરના રોજ અચાનક ગેસ લીકેજની ઘટના બનતા ફેક્ટરીની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં એકાએક દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટના થતા જ કર્મચારીઓ અને નજીકમાં રહેનારા લોકોમાં ભયનો માહોલ…










