Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

newschannelinindia

3,893 stories

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો

બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજ આરોપીને જલદી પકડવાની માગ કરી હતી.…

· 3 min read

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન ઈ. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.દેસાઇ નાઓએ પણ હાલમાં ચાલતા ગણપતિ…

· 2 min read

ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ વચ્ચે MoU થયા

ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ::મુખ્યમંત્રી:: * ફિલ્મફેર એવોર્ડમાં રાજ્ય સરકારનો સહયોગ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને સુસંગત છે. * ગુજરાતમાં ફિલ્મ મેકિંગના કારણે સ્વદેશી અને…

· 7 min read

નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મદ ઉસ્માન, ઉમરકોટનો આદિલ હુસૈન અને રાવલપિંડીનો હસનૈન અલી અવાનનો સમાવેશ થાય છે. ત્રણેયના…

· 2 min read

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભારતના પક્ષમાં ઊભું રહીને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વૉંગે…

· 3 min read

‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય તરીકે નિમણૂક પામ્યાં છે. નદી સહિત પ્રકૃતિ પર્યાવરણમાં થયેલાં પ્રદૂષણ સામે તેમજ જળસંચય પ્રવૃત્તિને વેગવાન બનાવનાર…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ઠાર કર્યા. આ ઓપરેશનમાં બે આતંકવાદી માર્યા ગયા છે…

· 3 min read

શ્રાવણ માસના અમાસના દિવસે કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિરે ભગુ ઋષિ મહાદેવ એ માનવ મહેરામણ ઉમટ્યું

કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક ભગુ ઋષિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. સવારથી જ ભક્તોએ મંદિરે પહોંચી જલાભિષેક, પૂજા-અર્ચના અને દર્શન કરી ધાર્મિક આનંદ અનુભવ્યો હતો. શ્રાવણ માસમાં મહાદેવના દર્શનનો વિશેષ…

· 1 min read

રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી

આગામી રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ ના સુચારૂ આયોજન અંગે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈએ ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરી માર્ચપાસ્ટ રૂટનું નિરીક્ષણ કર્યુ : વી.આઈ.પી. સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક…

· 4 min read

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન

નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે. સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ વિજેતા પંડાલને તેમજ અન્ય પાંચને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે. મેજર ધ્યાનચંદજીની જન્મ…

· 3 min read