Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,893 stories

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના…

· 3 min read

ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા

ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. બે દિવસમાં ઉપરવાસ અને સર્વત્ર ભારે વરસાદ…

· 1 min read

ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન

વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પંથકમાં ઘણાં શિવસ્થાનો માટે ભક્તિભાવ સાથે સહયોગ અપાયો છે. ભાવનગરમાં ઘણાં સ્થાનો સાથે રાજવી…

· 1 min read

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે

ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિસ્ટ વચ્ચે કઠિન સ્પર્ધા બાદ મનિકાએ તાજ પોતાના નામે કર્યો અને…

· 2 min read

USAની ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ

USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર્યો છે. કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC), પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદના સહાયક નિયામક…

· 2 min read

ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી

ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભાવના છે. આ બિલને રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક પ્રગતિશીલ અને સમાવેશી…

· 4 min read

આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ

ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનું તેમને વરદાન મળ્યું તે સ્થાન એ જ ગોપનાથ મહાદેવ ક્ષેત્ર છે. ગોહિલવાડના સમુદ્ર…

· 1 min read

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે સવારે એક ભયંકર IED વિસ્ફોટની ઘટના બની છે, જેને કારણે સુરક્ષા દળોને મોટું નુકસાન થયું છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી…

· 3 min read

ચૂંટણી પંચે જાહેર કરી SIR ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા 65 લાખ મતદારોની યાદી

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને બિહાર રાજ્યમાં SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા આશરે 65 લાખ મતદાતાઓની યાદી જાહેર કરી દીધી છે. આ યાદી ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો…

· 3 min read

તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી

ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો તાપીવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ વ્યારા નગર બન્યું તિરંગામય નાગરિકોએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી. રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને ઉનાઈ નાકાથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.…

· 1 min read