click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન
GujaratNarmada

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન

આ સમગ્ર આયોજનની માહિતી આપવા નિવાસી અધિક કલેકટરએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી.

Last updated: 2025/08/22 at 6:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે.

સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ વિજેતા પંડાલને તેમજ અન્ય પાંચને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે.

મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં તા.૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પોર્ટ્સ ડેની ઉજવણી વિવિધ રમત હરિફાઈથી કરાશે.

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરનાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે નર્મદા જિલ્લા સહિત ગુજરાતના કુલ ૨૯ જિલ્લા મથકોએ ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરાયેલા ધારાધોરણો પ્રમાણે યોજાનાર છે. જેની વિગતવાર માહિતી આપવા અર્થે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડે જણાવ્યું કે, સમગ્ર રાજ્યના 29 જિલ્લાનો સમાવેશ કરીને યોજાનારી આ સ્પર્ધામાં ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશો, ગણેશજીની પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દુર – દેશ ભક્તિ, સ્વદેશી વસ્તુઓ, પંડાલ સ્થળની પસંદગી, સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર સામાજિક પ્રવૃત્તિઓ(બ્લડ ડોનેશન સહિત)ને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા જિલ્લાની એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેની સમગ્ર વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરને મોકલવામાં આવશે.

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ખાતે રાજ્યનાં કુલ ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા પંડાલોમાંથી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ૩ વિજેતા તેમજ અન્ય પાંચ સહભાગીઓને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.

આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લાના ગણેશ મંડળોને નિયત ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર-૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતેથી ગણેશ પંડાલનું આયોજન કરતાં આયોજકઓએ મેળવી લઈ તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમા કચેરીમાં પરત જમાં કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઉપરાંત પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, “મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૯થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન સ્પોર્ટ્સ-ડેની જિલ્લામાં વિવિધ રમતો રમાડીને ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ-સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામ જિલ્લાવાસીઓને સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.”

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં નાંદોદના પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, નાયબ કલેક્ટર સુ વિધુ ખૈતાન, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, રાજપીપલા શહેર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી અને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: CM Gujarat, gujarat, Gujarat Government Competition - Planning 2025, gujaratinews, Narendra Modi, newschannelinindia, oneindianews, Shri Ganesh Pandal, sports, topnews, topnewschannelinindia, Youth and Cultural Activities Department, ગુજરાત સરકાર, જિલ્લા કલેકટર, પ્રેસ કોન્ફરન્સ, રમત ગમત યુવા, શ્રી ગણેશ પંડાલ, શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા - ૨૦૨૫, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર
Next Article રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?