ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો
નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયા?...
બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત
આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વયમનસ્ય ફેલાવવાના બદ ઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના બીજા અંગો પણ ?...
ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
ખેડા જિલ્લાના ચકલાસી અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જયદિપભાઇ રઇજીભાઈ વાઘ?...
ખેડામાં જુગાર રમતાં ૪ ઈસમો ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાં જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૨૦-૦૮-૨?...
નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એલસીબીએ નડિયાદના ડુમરાલના ફરા વિસ્...
OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ
સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોર?...
પહેલીવાર વડાપ્રધાન મોદી યુક્રેન જશે, 4 વર્ષમાં ચોથી વાર મળશે ઝેલેન્સ્કી અને પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ વખતે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ રોકાશે. ત્યારપછી ત?...
કપડવંજના વડોલ ગામમાં 15 થી વધારે લોકોને હડકાયું કૂતરું કરડતા ગામમાં હાહાકાર
ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 ગ્રામજનો અને 30 જેટલા પશુઓને બચકા ભર્યા હતાં કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લીધું હતું અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફ?...
Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે
સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ...
લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, આપ્યો UPSCને મોટો આદેશ
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. https://twitter.com/ANI/status/1825803590436577714 કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર?...