Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

oneindianews

8,878 stories

ડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: ₹2.49 લાખનું 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, નમૂના લેબમાં મોકલાયા

બનાસકાંઠા જિલ્લામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતીને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસામાં વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ 434 કિલો લુઝ ઘીનો…

· 3 min read

સુરતમાં 1 કિલો MD ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો: 17 દેશ ફરી ચૂકેલી માનસી સૈયદ હાઈપ્રોફાઈલ વર્ગ સુધી કરતી હતી સપ્લાય

સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો MD ડ્રગ્સ સાથે ઝડપી પાડેલી માનસી સૈયદને લઈને તપાસમાં અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસ મુજબ માનસી માત્ર ડ્રગ્સનું સેવન કરતી વ્યક્તિ સુધી સીમિત નહોતી, પરંતુ મુંબઈના હાઈપ્રોફાઈલ અને એલાઈટ…

· 4 min read

Surat Vande Bharat Stone Pelting: સુરત નજીક મુંબઈ-અમદાવાદ વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ; એક યુવક ઝડપાયો

મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી…

· 4 min read

Surat Food Safety Drive: 8 દિવસમાં 1988 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ, 6463 કિલો અખાદ્ય ખોરાકનો નાશ; ₹38.51 લાખનો દંડ

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને અન્ય ખાણીપીણીના સ્થળો સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશ સતત આઠમા દિવસે પણ ચાલુ રહી હતી. ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોના પાલન…

· 3 min read

UPIના 10 વર્ષ: 90 હજાર ટ્રાન્ઝેક્શનથી 24,162 કરોડ સુધીની સફર, ₹314 લાખ કરોડના વ્યવહાર સાથે ભારતની ડિજિટલ ક્રાંતિનું વૈશ્વિક મોડલ

ભારતમાં ચાની લારી હોય, શાકભાજીની દુકાન હોય, રિક્ષા હોય કે મોટું શોપિંગ મોલ—આજે ચુકવણી માટે એક નાનકડો QR કોડ પૂરતો છે. ગ્રાહક મોબાઇલ કાઢે છે, QR કોડ સ્કેન કરે છે અને થોડી જ ક્ષણોમાં વેપારીના ખાતામાં પૈસા પહોંચી જાય છે.…

· 8 min read

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો

ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજી અને અવિનાશ પરમારનાં…

· 6 min read

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

યુવાનો સાથે ‘વાઇબ મેચ’ કરવા ભાજપની નવી ટીમ, હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z એટલે કે યુવા મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અને તેમની વિચારસરણી સમજવા માટે વિશેષ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

· 6 min read

સૌરાષ્ટ્રના કોડીનાર પાસે બનશે નવું સ્પેસપોર્ટ, ISRO સાથે સાઇટનું ટેકનિકલ મૂલ્યાંકન શરૂ

ગુજરાતના અવકાશ ક્ષેત્ર માટે મોટી જાહેરાત સામે આવી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ સ્થાપવાની…

· 4 min read

ખેડા જિલ્લાનો વન મહોત્સવ મહેમદાવાદ ખાતે ઉજવાયો

ખેડા જિલ્લાના 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મહેમદવાદ ખાતે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમદવાદ તાલુકાના માંકવા ગામે બંગલજીની મુવાડી ખાતે 1 હેક્ટર વિસ્તારમાં 64 જાતના કુલ 10 હજાર વૃક્ષોના વાવેતરથી…

· 6 min read