ગુજરાતમાં AAPને વધુ એક ઝટકો : સાગર રબારીનો રાજીનામો, સંગઠનમાં ઉથલપાથલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં…










